Key English Gujarati
app_name Setup Wizard સેટઅપ વિઝાર્ડ
next Next આગલું
skip Skip છોડી દો
start Start પ્રારંભ કરો
ok OK ઑકે
loading Just a sec… માત્ર એક સેકન્ડ…
setup_complete Setup is complete સેટઅપ પૂર્ણ થયું
setup_welcome Welcome સ્વાગત છે
setup_wifi Select Wi-Fi Wi-Fi પસંદ કરો
setup_sim_missing SIM card missing SIM કાર્ડ ગૂમ
setup_choose_data_sim Choose a SIM for data ડેટા માટે SIM પસંદ કરો
setup_location Location services સ્થાન સેવાઓ
setup_other Other services અન્ય સેવાઓ
setup_datetime Date & time તારીખ & સમય
setup_current_date Current date હાલની તારીખ
setup_current_time Current time હાલનો સમય
sim_missing_summary A SIM card has not been detected in your tablet. To insert a SIM card, read the instructions that came with your device. તમારા ફોનમાં SIM કાર્ડ સૂચિત થયો નથી. SIM કાર્ડ દાખલ કરવા માટે તમારા ડિવાઇસ સાથે આવેલ સૂચનાઓ વાંચો.
choose_data_sim_summary Which SIM do you want to use for data? The selected SIM may incur network charges as it will be used to set up your tablet. ડેટા માટે તમારે કયો SIM વાપરવો છે? પસંદ કરેલ SIMથી નેટવર્ક શુલ્કો લાગુ થઈ શકે કારણ કે તેનો ઉપયોગ તમારા ફોન સેટઅપ કરવા થશે.
date_time_summary Set your time zone and adjust current date and time if needed તમારો સમય ઝોન સેટ કરો અને જરૂર હોય તો હાલની તારીખ અને સમય સમાયોજિત કરો
backup_data_summary <b>Back up</b> app data, Wi-Fi passwords, and other settings to Google servers એપ્લિકેશન ડેટા, Wi-Fi પાસવર્ડ્સ, અને અન્ય સેટિંગ્સ Google સર્વરો પર <b>બૅક અપ</b> કરો